Friday, February 28, 2025

આચાર્યની ભરતી સદર્ભે નિયમિત વેબસાઇટની મુલાકાત લેતા રહેવું. નવી અપડેટ અને સૂચનાઓ મૂકવામાં આવશે.....


તારીખ: 28/02/2025




 Principal Recruitment December 2023









 
    





.................વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે................

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માટે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ  થઈ ગયેલ છે.  
વધુ માહિતી માટે કોલેજનો રૂબરૂ સંપર્ક કરશો....

વર્ષ ૨૦૨૩ થી નવી બેચ માટે અમારી કોલેજનું જોડાણ સરકારશ્રીના આદેશ મુજબ ફરીથી 
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે થઈ ગયેલ છે. 
HNGU,Patan ની વેબલીંક નીચે પ્રમાણે છે. 
https://www.ngu.ac.in/

આઈ.આઈ.ટી.ઈ યુનિવર્સિટીની વેબસાઇટ લિન્ક નીચે છે.  

https://www.iite.ac.in

નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશનની વેબસાઇટ લીંક નીચે પ્રમાણે છે. 
(કોલેજની માન્યતા તપાસવા માટે)

https://ncte.gov.in/website/RecognizedInstitutions.aspx